Computer Special – GSRTC Conductor Recruitment Guide with CCC | 20 Marks | 1st Edition 2026 | Black(કંડક્ટર સ્પેશિયલ કમ્પ્યુટર (20 માર્ક)) & White(
-
Pick up from the Zaveri Books Store
To pick up today
Free
-
Courier delivery
Our courier will deliver to the specified address
2-3 Days
From ₹ 100
-
DHL Courier delivery
DHL courier will deliver to the specified address
1-2 Days
From ₹ 100
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ:
-
નવા અભ્યાસક્રમ મુજબ: વર્ષ 2026 માં જાહેર થયેલ કંડક્ટરના અભ્યાસક્રમ તથા CCC આધારિત કંડક્ટરની પરીક્ષા માટે વિશેષ ઉપયોગી.
-
ગુણભાર: પરીક્ષાના 20 માર્ક ની સંપૂર્ણ તૈયારી માટે ઉત્તમ માર્ગદર્શક.
-
સમાવિષ્ટ બાબતો:
-
અગાઉની પરીક્ષાઓના પ્રશ્નો (PYQs)
-
મહાવરા માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો
-
ઝડપી રિવિઝન માટે વનલાઈનર પ્રશ્નો નો વિશેષ સમાવેશ.
-
-
કમ્પ્યુટરના મૂળભૂત વિષયો: MS Word, Excel, PowerPoint, Internet અને કમ્પ્યુટર બેઝિક્સની સરળ શૈલીમાં સમજ.
₹230.00 Original price was: ₹230.00.₹161.00Current price is: ₹161.00.
1 in stock
1 in stock
Description
પ્રકાશન: યુવા ઉપનિષદ પબ્લિકેશન (YUVA UPNISHAD PUBLICATION)
એડિશન: 1st Edition 2026 (Black & White)
સંપાદક: અજય પટેલ, સંજય પાઘડાળ
લેખક: સુનીલ સોલંકી, મૈત્રી ઇટાલીયા, જય પટેલ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવહવહાર નિગમ (GSRTC) દ્વારા યોજાનાર કંડક્ટર ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે યુવા ઉપનિષદ પ્રસ્તુત કરે છે એકદમ લેટેસ્ટ અને ઉપયોગી પુસ્તક – “કંડક્ટર સ્પેશિયલ કમ્પ્યુટર”.
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ:
-
નવા અભ્યાસક્રમ મુજબ: વર્ષ 2026 માં જાહેર થયેલ કંડક્ટરના અભ્યાસક્રમ તથા CCC આધારિત કંડક્ટરની પરીક્ષા માટે વિશેષ ઉપયોગી.
-
ગુણભાર: પરીક્ષાના 20 માર્ક ની સંપૂર્ણ તૈયારી માટે ઉત્તમ માર્ગદર્શક.
-
સમાવિષ્ટ બાબતો:
-
અગાઉની પરીક્ષાઓના પ્રશ્નો (PYQs)
-
મહાવરા માટેના મહત્વપૂર્ણ પ્રશ્નો
-
ઝડપી રિવિઝન માટે વનલાઈનર પ્રશ્નો નો વિશેષ સમાવેશ.
-
-
કમ્પ્યુટરના મૂળભૂત વિષયો: MS Word, Excel, PowerPoint, Internet અને કમ્પ્યુટર બેઝિક્સની સરળ શૈલીમાં સમજ.
કઈ પરીક્ષા માટે ઉપયોગી?
-
GSRTC Conductor Exam (ગુજરાત એસ.ટી. કંડક્ટર ભરતી પરીક્ષા).
તમારે આ પુસ્તક શા માટે ખરીદવું જોઈએ?
જો તમે GSRTC કંડક્ટરની પરીક્ષામાં કમ્પ્યુટર વિષયના 20 માર્ક્સમાં પૂરેપૂરા ગુણ મેળવીને મેરિટમાં સ્થાન મેળવવા માંગતા હોવ, તો આ લેટેસ્ટ એડિશન પુસ્તક આપની તૈયારી માટે અનિવાર્ય છે.
તમારી નકલ આજે જ ઓર્ડર કરો અને તમારી કંડક્ટર બનવાની સફરને સફળ બનાવો!
Specification
Overview
| Weight | 0.486 kg |
|---|---|
| Dimensions | 28 × 22 × 1.3 cm |
| Author Name | AJAY PATEL, SANJAY PAGHDAL |
| Publisher | Yuva Upnishad Publication |
| Publication Year | 2026 |
| Edition | 1st Edition |
| Language | Gujarati |
| Binding | Paperback |
| Total Pages | 236 |









Reviews
There are no reviews yet.