RRB Group-D (Level 1) – 30 Practice Papers | Gujarati Medium
RRB Group-D (Level 1) – 30 Practice Papers | Gujarati Medium Original price was: ₹400.00.Current price is: ₹258.00.
Back to products
Paryavaran Ane Paristhitiki (પર્યાવરણ અને પરિસ્થિતિકી)
Paryavaran Ane Paristhitiki (પર્યાવરણ અને પરિસ્થિતિકી) Original price was: ₹380.00.Current price is: ₹266.00.

Samanya Vigyan (General Science) – Gujarati Medium | Based on 4 Fundamental Sources | 3rd Color Edition 2026-27 (સામાન્ય વિજ્ઞાન (General Science) – સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ પુસ્તક)

SKU: ZP000087
  • Pick up from the Zaveri Books Store

To pick up today

Free

  • Courier delivery

Our courier will deliver to the specified address

2-3 Days

From ₹ 100

  • DHL Courier delivery

DHL courier will deliver to the specified address

1-2 Days

From ₹ 100

📖 પુસ્તકની મુખ્ય વિશેષતાઓ:

  • સર્વગ્રાહી અભ્યાસક્રમ: NCERT, GCERT, TNTESC અને NIOS (નવી અને જૂની આવૃત્તિ) ના પાઠ્યપુસ્તકોના સંદર્ભ પર આધારિત કુલ ૨૯ પ્રકરણોનો સરળ ભાષામાં સમાવેશ.
  • સ્માર્ટ કન્ટેન્ટ મેનેજમેન્ટ: વિવિધ સ્ત્રોતોમાં રહેલી સમાન માહિતીનું પુનરાવર્તન ટાળવા માટે ખાસ સમીક્ષા, જેથી વિદ્યાર્થીઓનો સમય બચે અને પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
  • કલર કોડિંગ સિસ્ટમ: NCERT, GCERT, NIOS અને TNTESC જેવી વિવિધ સંસ્થાઓની માહિતીને અલગ-અલગ કલર કોડિંગ દ્વારા અને સમાન માહિતીને કાળા રંગમાં દર્શાવીને સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે.
  • નવીનતમ અભ્યાસક્રમ: CCE (Group A & B), પોલીસ કોન્સ્ટેબલ અને PSI પરીક્ષાના નવા સિલેબસ મુજબ ચુંબક, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વસ્થ શરીર, દહન અને બળતણ જેવા નવા પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવ્યું છે.
  • અદ્યતન સંદર્ભ: ૨૦૨૩-૨૪ની નવી NCERT, ૨૦૧૮-૧૯ની જૂની NCERT અને COVID-19 બાદ રેશનાલાઈઝ્ડ થયેલા સિલેબસનો સમાવેશ.

Original price was: ₹590.00.Current price is: ₹397.00.

1 in stock

1 in stock

Description

📚 સામાન્ય વિજ્ઞાન (General Science) – સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ પુસ્તક

યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ખાસ કરીને CCE, પોલીસ કોન્સ્ટેબલ અને PSI જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ અદ્યતન પુસ્તક.

📖 પુસ્તકની મુખ્ય વિશેષતાઓ:

  • સર્વગ્રાહી અભ્યાસક્રમ: NCERT, GCERT, TNTESC અને NIOS (નવી અને જૂની આવૃત્તિ) ના પાઠ્યપુસ્તકોના સંદર્ભ પર આધારિત કુલ ૨૯ પ્રકરણોનો સરળ ભાષામાં સમાવેશ.
  • સ્માર્ટ કન્ટેન્ટ મેનેજમેન્ટ: વિવિધ સ્ત્રોતોમાં રહેલી સમાન માહિતીનું પુનરાવર્તન ટાળવા માટે ખાસ સમીક્ષા, જેથી વિદ્યાર્થીઓનો સમય બચે અને પરીક્ષાલક્ષી મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
  • કલર કોડિંગ સિસ્ટમ: NCERT, GCERT, NIOS અને TNTESC જેવી વિવિધ સંસ્થાઓની માહિતીને અલગ-અલગ કલર કોડિંગ દ્વારા અને સમાન માહિતીને કાળા રંગમાં દર્શાવીને સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે.
  • નવીનતમ અભ્યાસક્રમ: CCE (Group A & B), પોલીસ કોન્સ્ટેબલ અને PSI પરીક્ષાના નવા સિલેબસ મુજબ ચુંબક, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વસ્થ શરીર, દહન અને બળતણ જેવા નવા પ્રકરણોનું પુનઃલેખન કરવામાં આવ્યું છે.
  • અદ્યતન સંદર્ભ: ૨૦૨૩-૨૪ની નવી NCERT, ૨૦૧૮-૧૯ની જૂની NCERT અને COVID-19 બાદ રેશનાલાઈઝ્ડ થયેલા સિલેબસનો સમાવેશ.

🎯 પ્રશ્ન ભંડોળ અને પ્રેક્ટિસ:

  • ૧૯૫થી વધુ રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા મહત્વના મુદ્દાઓ.
  • ૮૬૪થી વધુ અગાઉની વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો (PYQs).
  • ૮૫૨થી વધુ સ્વ-અધ્યયન માટે વન-લાઈનર પ્રશ્નો.
  • ૬૭૯થી વધુ મહાવરા માટે હેતુલક્ષી (MCQs) પ્રશ્નો.

💡 સ્માર્ટ લર્નિંગ ફીચર્સ:

  • મેમરી ટેકનિક અને માઇન્ડ ગ્રાસિપિંગ પ્રોસેસના આધારે તૈયાર કરાયેલા ૩૬૦થી વધુ ટેબલ, ચાર્ટ અને આકૃતિઓ, જે વિષયને સરળતાથી સમજવામાં મદદરૂપ થાય છે.

Specification

Overview

Dimensions28 × 22 × 3 cm
Author NameAjay Patel, Sanjay Pandya, Imran Langa, Hardik Kadiwar, Nehal Variya
PublisherYuva Upnishad Publication
Publication Year2026-2027
Edition3rd Colour Edition
LanguageGujarati
BindingPaperback
Total Pages527

Customer Reviews

Reviews

There are no reviews yet.

Be the first to review “Samanya Vigyan (General Science) – Gujarati Medium | Based on 4 Fundamental Sources | 3rd Color Edition 2026-27 (સામાન્ય વિજ્ઞાન (General Science) – સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ પુસ્તક)”

Your email address will not be published. Required fields are marked *