WIN CET Exam Entrance Test Book Std. 5 (WIN CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ – ધોરણ 5)
-
Pick up from the Zaveri Books Store
To pick up today
Free
-
Courier delivery
Our courier will deliver to the specified address
2-3 Days
From ₹ 100
-
DHL Courier delivery
DHL courier will deliver to the specified address
1-2 Days
From ₹ 100
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ (Key Features):
-
સંપૂર્ણ અભ્યાસક્રમ: પરીક્ષાના તમામ વિષયો જેવા કે માનસિક કસોટી, ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ને વિગતવાર આવરી લેવાયા છે.
-
3300+ આધારિત પ્રશ્નો: ભરપૂર પ્રેક્ટિસ માટે 3300 થી પણ વધારે પ્રશ્નોનો મોટો સંગ્રહ.
-
સમજ સાથે પ્રકરણવાર પ્રશ્નો: પ્રકરણ + પ્રકરણ મુજબ પૂછાયેલા અને સંભવિત પ્રશ્નો જે ૨૦૨૬ની પરીક્ષા માટે એકદમ લેટેસ્ટ છે.
-
ટોપ રેન્કર્સની પ્રથમ પસંદગી: ટોપ 10માં સૌથી વધુ પસંદગી પામતા WIN CET ના વિદ્યાર્થીઓનો વિશ્વાસ.
₹360.00 Original price was: ₹360.00.₹235.00Current price is: ₹235.00.
1 in stock
1 in stock
Description
“ગુજરાત સરકારની તમામ પ્રતિષ્ઠિત મોડેલ અને રેસિડેન્શિયલ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટેનું શ્રેષ્ઠ પુસ્તક – BEST SELLER!”
જો તમારું બાળક ધોરણ 5 માં અભ્યાસ કરે છે અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અથવા સ્માર્ટ શાળાઓમાં એડમિશન મેળવવા માંગે છે, તો આ પુસ્તક તેની તૈયારીને ૧૦૦% સચોટ બનાવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના માળખા પ્રમાણે આ આખું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.
આ પુસ્તક કઈ-કઈ શાળાઓની પ્રવેશ પરીક્ષા માટે ઉપયોગી છે?
આ એક જ બુકથી નીચેની તમામ શાળાઓની સંયુક્ત પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી થઈ જશે:
-
જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ
-
જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ
-
રક્ષાશક્તિ સ્કૂલ
-
મોડેલ સ્કૂલ
-
એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ
-
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના
પુસ્તકની મુખ્ય વિશેષતાઓ (Key Features):
-
સંપૂર્ણ અભ્યાસક્રમ: પરીક્ષાના તમામ વિષયો જેવા કે માનસિક કસોટી, ગણિત, પર્યાવરણ, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ને વિગતવાર આવરી લેવાયા છે.
-
3300+ આધારિત પ્રશ્નો: ભરપૂર પ્રેક્ટિસ માટે 3300 થી પણ વધારે પ્રશ્નોનો મોટો સંગ્રહ.
-
સમજ સાથે પ્રકરણવાર પ્રશ્નો: પ્રકરણ + પ્રકરણ મુજબ પૂછાયેલા અને સંભવિત પ્રશ્નો જે ૨૦૨૬ની પરીક્ષા માટે એકદમ લેટેસ્ટ છે.
-
ટોપ રેન્કર્સની પ્રથમ પસંદગી: ટોપ 10માં સૌથી વધુ પસંદગી પામતા WIN CET ના વિદ્યાર્થીઓનો વિશ્વાસ.
પ્રોડક્ટની વિગતો (Product Details):
-
પુસ્તકનું નામ: WIN CET (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)
-
વર્ગ/ધોરણ: ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે (ગુજરાતી માધ્યમ)
-
આવૃત્તિ: ચતુર્થ આવૃત્તિ (Latest Edition 2026)
-
માર્ગદર્શન: કેડી ચેતનભાઈ (B.Sc., B.Ed., GGET)
-
સંકલન: કામળિયા પ્રકાશભાઈ
-
પબ્લિશર પ્લેટફોર્મ: WIN HELP EDUCATION
-
સ્થિતિ: એકદમ નવો સ્ટોક / ફ્રેશ કોપી
Specification
Overview
| Weight | 741 kg |
|---|---|
| Dimensions | 27 × 21 × 2 cm |
| Author Name | Chetanbhai V. Teti & Prakashbhai Kamliya |
| Publisher | Win Help Education |
| Publication Year | 2026-2027 |
| Edition | 4th Edition |
| Language | Gujarati |
| Binding | Paperback |
| Total Pages | 408 |

Reviews
There are no reviews yet.