Physics Darpan Std. 11 Part-1
Physics Darpan Std. 11 Part-1 Original price was: ₹570.00.Current price is: ₹488.00.
Back to products

Conductor Driver (કંડક્ટર ડ્રાઈવર)

SKU: ZP0000415
  • Pick up from the Zaveri Books Store

To pick up today

Free

  • Courier delivery

Our courier will deliver to the specified address

2-3 Days

From ₹ 100

  • DHL Courier delivery

DHL courier will deliver to the specified address

1-2 Days

From ₹ 100

૧. વિષય સંબંધિત પ્રકરણો (GSRTC Special Core Subjects):

  • GSRTC ને લગતી માહિતી: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો ઇતિહાસ અને વહીવટી માળખું.

  • કંડક્ટરની ફરજો: કંડક્ટરની પ્રોફેશનલ ફરજો અને નૈતિકતાની વિગતવાર સમજ.

  • નવો ભાડાપત્રક: 01-01-2026 ના રોજ સુધારેલા નવા ભાડાપત્રકની સચોટ વિગતો.

  • ગાણિતિક પ્રશ્નો: ટિકિટ અને લગેજ (સામાન) ના ભાડાને લગતા વ્યવહારુ પ્રશ્નોના સરળ ઉકેલો.

  • કાયદાકીય જોગવાઈઓ: મોટર વાહન અધિનિયમ, 1988 (અદ્યતન સુધારા સાથે) અને ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ (નિયમો), 1989.

  • રોડ સેફ્ટી અને ફર્સ્ટ એઇડ: રોડ સેફ્ટી (GUJROSA, 2018 સહિત), પ્રાથમિક સારવાર (First Aid) અને ઓટો મિકેનિક્સનું પાયાનું જ્ઞાન.

૨. સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રકરણો (General Studies & Aptitude):

પરીક્ષાના અન્ય મહત્વના ભાગને કવર કરવા માટે આ પુસ્તકમાં નીચેના વિષયોનો ઊંડાણપૂર્વક સમાવેશ કરાયો છે:

  • કમ્પ્યુટર જ્ઞાન અને ગણિત

  • ગુજરાતી વ્યાકરણ અને English Grammar

  • તાર્કિક અભિયોગ્યતા (Reasoning) અને સામાન્ય જ્ઞાન

  • અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જે રિવિઝન માટે અત્યંત ઉપયોગી છે.

Original price was: ₹660.00.Current price is: ₹436.00.

Out of stock

Out of stock

Description

વિષય સંબંધિત પ્રકરણો :- GSRTCને લગતી માહિતીનો વિસ્તૃત તેમજ સરળ ભાષામાં સમાવેશ. 01-01-2026 ના રોજ ટિકિટના સુધારેલ નવા ભાડાપત્રક તેમજ કોન્ટ્રેક્ટ કેરેજના સુધારેલ નવા ભાડાપત્રકનો સમાવેશ. ટિકિટ અને લગેજ ભાડાને લગતા 150 થી વધુ ગાણિતિક પ્રશ્નોનો સમજૂતી સાથે સમાવેશ. મોટર વાહન અધિનિયમ, 1988 સહિત 2019ના સુધારા સાથે અધિનિયમ અને તેમની વિસ્તૃત સમજુતી અને નવા દંડ માળખાનો સમાવેશ. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989ના નવા સુધારણા સાથે નિયમો, શેડ્યુલ્સ અને વિસ્તૃત સમજુતી સાથે. રોડ સેફ્ટી અંગેના રોડ માર્કિંગ, ટ્રાફિક નિશાનીઓ અને ડ્રાઇવરની કેબિનના ડેશબોર્ડ ઇન્ડીકેટર વગેરેની ચિત્રોના માધ્યમથી સરળ સમજુતી. રોડ સેફ્ટી અંતર્ગત રોડ ચિહ્નોના ‘6C’ સિદ્ધાંતો, ખરાબ હવામાન પરિસ્થિતિ માટે સાવચેતીના પગલા અને તેના ઇન્ડીકેટર. રોડ સેફ્ટી અંગેના નિયમો, માર્ગદર્શિકા તેમજ અદ્યતન યોજનાઓનો સમાવેશ : GUJROSA-2018, સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી નિયમો, PM RAHAT યોજના, PM Rah-Veer (ગુડ સેમરીટન) યોજના, ગોલ્ડન અવર વગેરે. પ્રાથમિક સારવારને લગતા અગત્યના મુદ્દાઓનો ચિત્રોના માધ્યમથી સરળ રજૂઆત. ડ્રાઇવર માટે ઉપયોગી ઓટો મિકેનિક્સ પ્રકરણ અંતર્ગત આઇ.સી. એન્જિન અને ઓટોમોબાઇલ વિષયની સરળ સમજ સાથે સમજુતી. ઓટો મિકેનિક્સ પ્રકરણ અંતર્ગત એન્જિન (ઓટો અને ડીઝલ એન્જિન), ગીયર બોક્સ, ક્લચ, સસ્પેન્શન સિસ્ટમ, ટ્રાન્સમીશન સિસ્ટમ, એર બ્રેક સિસ્ટમ, એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) વગેરેનો ચિત્ર અને ચાર્ટ સહિત સરળ સમજુતી. ઓટો મિકેનિક્સ સંબંધિત ઓટો મોબાઇલ અને આઇ.સી. એન્જિનની સરળ સમજ હેતુ માહિતીનો તફાવત, ચાર્ટ, ટેબલ, ચિત્રો તેમજ મહત્વપૂર્ણ શબ્દાવલી સહિત સમાવેશ. કંડક્ટર અને ડ્રાઇવરના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દાઓનો વર્તમાન પ્રવાહના મુદ્દાઓ સહિત સમાવેશ. એક્ટ, નિયમો અને માર્ગદર્શિકાનો અદ્યતન સુધારા સાથે સમાવેશ. સામાન્ય જ્ઞાન સંબંધિત પ્રકરણો :- કમ્પ્યૂટર વિષયના પ્રાથમિક પરિચયથી શરૂ કરીને ઇન્ટરનેટ સુધીના પ્રકરણોનો અભ્યાસક્રમ મુજબ સમાવેશ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ (AI), સાઇબર ક્રાઇમ જેવા નવા પ્રકરણોનો સમાવેશ. માઇક્રોસોફ્ટ ઓફિસના તમામ શોર્ટકટ કિ અને એક્સેલ ફોર્મ્યુલાની ઉદાહરણ સહિત સમજુતી. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી ગ્રામર, ગણિત અને તાર્કિક અભિયોગ્યતા જેવા મહત્વના વિષયોના અગત્યના મુદ્દાઓનો સમાવેશ. ગુજરાત અને ભારતનું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના જિલ્લા, બંધારણ અને રાજ્યવ્યવસ્થા, સામાન્ય વિજ્ઞાન વગેરે જેવા સામાન્ય અભ્યાસના વિષયોની ટેબલ, ચાર્ટ, નકશાના માધ્યમથી સરળ સમજુતી. તાજેતરના અગત્યના ગુજરાત સંબંધિત વર્તમાન પ્રવાહના મુદ્દાઓનો વનલાઇનર સ્વરૂપે સમાવેશ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો તેમજ તેમાં પૂછાયેલા ગણિત અને તાર્કિક અભિયોગ્યતા, ટિકિટ અને લગેજ ભાડાને લગતા ગાણિતિક પ્રશ્નોનો સમજૂતી સહિત સમાવેશ.

Specification

Overview

Weight1.280 kg
Dimensions27.2 × 21.2 × 2.4 cm
Author NameAjay Patel, Sanjay Paghadal (Editors)
PublisherYuva Upnishad Publication
Publication Year2026
LanguageGujarati
Edition2nd Edition
BindingPaperback
Total Pages672

Customer Reviews

Reviews

There are no reviews yet.

Be the first to review “Conductor Driver (કંડક્ટર ડ્રાઈવર)”

Your email address will not be published. Required fields are marked *